Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

ધોની બેંગ્લુરૂમાં ક્રિકેટ એકેડેમી શરૂ કરશે

ધોની બેંગ્લુરૂમાં ક્રિકેટ એકેડેમી શરૂ કરી રહયો છે. ધોની ઉપરાંત અનુભવી કોચ અને ફિટનેસ ટ્રેનર્સ પણ યુવાઓને તાલીમ આપશે. ધોનીએ કહયું અહિ માત્ર ક્રિકેટર  જ નહિ પણ માનસીક અને શારીરીક રીતે ફીટ રહે તેવી તાલીમ અપાશે.

(6:49 pm IST)