Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

શ્રીલંકામાં ઇંગ્‍લીશ ટીમના અભ્‍યાસ સત્ર દરમિયાન ‘‘ કોબરા '' જોવા મળ્‍યો

શ્રીલંકામાં વન ડે સીરીઝ રમી રહેલ ઇંગ્‍લીશ ટીમ એ અભ્‍યાસ સત્ર દરમ્‍યાન પલ્લેકેલે સ્‍ટેડીયમમાં એક કોબરા (સાંપ) જોવા મળ્‍યો. જયારે થોડા સમય બાદ ગ્રાઉન્‍ડ સ્‍ટાફએ પાઇપની મદદથી કોબરાને સ્‍ટેડીયમમાંથી બહાર કાઢેલ. જયારે ઇંગ્‍લેન્‍ડ ક્રિકેટએ અધિકારિક ટવિટર એકાઉન્‍ટમા આનો વિડીયો શેયર કરી લખ્‍યું   અભ્‍યાસ દરમ્‍યાન પરેશાન કરવા વાળા મહેમાન.

(12:08 am IST)