Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

ક્રિકેટર હાર્દિક પંડ્યાનો નવો લૂક આવ્યો સામ: થઈ રહ્યો છે ટ્રોલ

ભારતીય ક્રિકેટ ટીમના ગુજરાતી ખેલાડી હાર્દિક પંડ્યા પોતાનો લૂક વારંવાર બદલતો રહે છે. ત્યારે તેનો વધુ એક લુક સામે આવ્યો છે. હાર્દિકે પોતાના આ નવા લૂકની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતા ફેન્સ દ્વારા આકરી ટીકા કરવામાં આવી રહી છે. લોકો એ હાર્દિકને ટ્રોલ કરતા લખ્યુ છે કે, ‘પ્લેયર નહીં, જોકર છે', ‘ મવાલી ટાઈપ લૂક', ‘બાર ટેન્ડર' અને ‘તું ગેંગસ્ટર જેવો દેખાય છે.'   

(8:44 pm IST)