Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

મોઈનઅલીએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને ગણાવી હતી વિશ્વની સૌથી અસભ્ય ટીમ

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલીએ વર્તમાન ઓસ્ટ્રેલિયન ટીમને વિશ્વની સૌથી અસભ્ય ટીમ ગણાવી હતી. મોઈને ધ ટાઇમ્સમાં મિકી આથરટનને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, 2015માં વર્લ્ડ કપ પહેલા મેચ દરમિયાન મને પરેશાન કર્યો હતો અને ગાળો આપી હતી. તેણે એશિઝ સીરિઝનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, એક ઓસ્ટ્રેલિયન ખેલાડીએ મને કહ્યું હતુ કે, ટેક ધેટ ઓસામા.  

(8:30 pm IST)
  • જામનગરમાં તારમામદ સોસાયટીમાં હુમલો કરીને લૂંટ :દસ શખ્સોએ ચાર યુવાનની કારને આંતરી કર્યો હુમલો:ત્રણ લાખની રોકડ અને એક સોનાના ચેઇનની લૂંટ:કારમાં તોડફોડ, ચારેય ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા:પોલીસ ઘટના સ્થળ બાદ હોસ્પિટલ પહોંચી:જૂની અદાવતમાં માથાકૂટ થયાનું પ્રાથમિક તારણ : પોલીસ તપાસ શરૂ access_time 9:19 pm IST

  • વડોદરામાં જળ શુદ્ધી માટે ફટકળીના ગણપતિ બનાવાયા access_time 12:12 am IST

  • નવાઝ શરીફના પત્ની કુલસુમને 'સુપુર્દે ખાક' કરાયા :જનાજામાં હજારો લોકો સામેલ થયા: પાક.ના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફનાં પત્ની કુલસુમનું મંગળવારે ગળાના કેન્સર સામે એક વર્ષ લાંબી લડાઈ બાદ લંડનમાં નિધન થયું હતું access_time 1:04 am IST