Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

ઇંગ્લેન્ડના આ ક્રિકેટરને પસંદ નથી ઓસ્ટ્રેલિયન ટીમ

નવી દિલ્હી: ઇંગ્લેન્ડના હરફનમૌલા ખેલાડી મોઇન અલીને ઓસ્ટ્રેલોયણ ટીમને પસંદ નથી કરતો કારણ કે ટીમ અસભ્ય હોવાનું જણાવ્યું હતું. મોઈને એક ન્યુઝ પેપર સાથે વાતચીત કરતા કહ્યું કે તમે કોઈની સાથે પણ વાત કરશો ખેસે કે હું જેટલી પણ ટીમ સામે રમ્યો છું તેમાં મને ઓસ્ટ્રેલિયન ટીમ પસંદ નથી એટલે માટે છે કે ઓસ્ટ્રેલિયા મારી જૂની દુશમન છે જે રીતે તે ટીમના ખેલાડીઓ અને લોકોનું સન્માન કરવામાં આવતું નથી.અને ખરાબ વર્તન કરવામાં આવે છે. તેમનો વ્યવહાર મને જરા પણ પસંદ નથી,

(6:03 pm IST)