Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

ભારત અંડર-16 મહિલા ટીમે હોંગકોંગને 6-1 આપી માત

નવી દિલ્હી: ભારતીય અંડર 16 મહિલા ફૂટબોલ ટીમે હોંગકોંગની મહિલા ટીમે 6-1થી પરાસ્ત કરી છે. લિન્ડા કોમની શાન્દ્ર હેટ્રિકની મદદથી ભારત અંડર 16 મહિલા ટીમે માન્ગોલિયાને ઉલન બટોરમાં રમાઈ રહેલા એએફસી ઉંર 16 મહિલા ક્વાલિફાયર્સમાં પોરાના અભિયાનનની શાનદાર શરૂઆત કરી છે. મેચમાં લિંડાએ હેટ્રિક તથા કપ્તાન સિલ્કી દેવી બે અને સુનિતા મુંડાનાં એક ગોલથી ભારતને જીત મળી હતી. ગયા મહિને ભૂતાનમાં સૈફ અંડર 15 ચેમ્પિયશીપ જીતનાર ભારતીય યુવકીઓનું લખ્ય એએફસી મહિલા ચેમ્પિયનશિપનું આગામી રાઉન્ડ જીતવાનો છે.આગામી મુકાબલો 19 સપ્તમેબરના પાકિસ્તાન સામે થશે. ભારતીય ટીમ ત્યાર પછી મંગોલિયા અને લાઓસ સામેની ટીમ સાથે રમશે.

(8:45 pm IST)