Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં કે.શ્રીકાંત આઉટ

સતત ત્રણ ગેમ કવાર્ટર ફાઈનલ હાર્યા પછી કિદામ્બી શ્રીકાન્તે જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાંથી ભારતને સ્પર્ધામાંથી બાકાત કરી નાખ્યુ હતું. સાતમો ક્રમાંકિત કિદામ્બી શ્રીકાન્ત કોરીયાના લી દોન્ગ કેઉનની સામે ૧ કલાક ૧૯ મિનિટની રમતમાં ૨૧-૧૯, ૧૬-૨૧, ૧૮-૨૧થી હારી ગયો ત્યારે તેના શરીરમાં થાકની અસર વર્તાતી હતી.(૩૭.૧૯)

(3:28 pm IST)