Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

ભારત-ઇંગ્‍લેન્‍ડ સીરીજની મેજબાની કરવા શ્રીલંકા તૈયાર

મુંબઇ :  શ્રીલંકા ક્રિકેટએ બીસીસીઆઇને સંકેત આપ્‍યા છે કે તે ભારત અને ઇંગ્‍લેન્‍ડ વચ્‍ચે રમનારી ટેસ્‍ટ સીરીઝની મેજબાની કરવા તૈયાર છે. કોવિડ-૧૯ના કારણ સ્‍થિતિ સારી નહીં હોય તો તે આગામી વર્ષની શરૂઆતમાં મેજબાની કરી શકે છે.

(10:55 pm IST)