Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

ટીમ ઇન્ડિયાએ લંડનમાં ફરકાવ્યો ત્રિરંગો :શાસ્ત્રીએ કર્યું ધ્વજારોહણ

કેપ્ટન વિરાટ કોહલી સહિત ભારતીય ટીમના તમામ ખેલાડીઓ અને સપોર્ટિંગ સ્ટાફ પણ હાજર રહ્યો.

લંડનઃ ટીમ ઈન્ડિયાએ સ્વતંત્રતા દિવસના અવસર પર બુધવારે તાજ લંડનમાં તિરંગો ફરકાવ્યો અને રાષ્ટ્રગીત જાયું. આ અવસરે ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ ધ્વજારોહણ કર્યું. 

  આ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલી સહિત ભારતીય ટીમના તમામ ખેલાડીઓ અને સપોર્ટિંગ સ્ટાફ પણ હાજર રહ્યો. ધ્વજવંદન બાદ વિરાટે ભારતીય ટીમ તરફથી તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ આપી. 

(9:47 pm IST)
  • વાંકાનેર ભાજપના અગ્રણી જીતુભાઇ સોમાણીના બહેન ઉષાબેન સોમાણીનું દુઃખદ નિધન :કાલે સવારે અંતિમયાત્રા :ટૂંકી બીમારી બાદ અંતિમ શ્વાસ લીધા ;વાંકાનેર પંથકમાં શોકનું મોજું : access_time 11:37 pm IST

  • ઇટાલીમાં મોટા પુલની દુર્ઘટના બાદ એક વર્ષ માટે લિગુરીયા પ્રાંતમાં કટોકટી લાદી દેવાઈ :40 કરોડની સહાય જાહેર :જિનો શહેરમાં એક મોટો પુલ દુર્ઘટના બાદ બાર મહિના માટે લિગુરિયા પ્રાંતમાં કટોકટી ઇટાલીના વડા પ્રધાન ગ્યુસ્પે કૉન્ટેએ જાહેર કરી હતી:કેન્દ્ર સરકાર દ્વારા પાંચ મિલિયન યુરો (અંદાજે રૂ. 40 કરોડ)ની સહાય જાહેર કરી છે access_time 12:42 am IST

  • નરેન્દ્રભાઈ મોદી એક મોડલ છે એક હીરો છે ;ચીફ જસ્ટિઝ પટના હાઇકોર્ટ :જસ્ટિઝ મુકેશ રસિકભાઈ શાહ પટના હાઇકોર્ટના ચીફ જસ્ટિઝ બન્યા :રાજ્યપાલ સત્યપાલ મલિકે લેવડાવ્યા શપથ :જસ્ટિઝ શાહ આ પહેલા ગુજરાત હાઇકોર્ટમાં જજ હતા :1982માં ગુજરાત હાઇકોર્ટમાં વકીલાત શરુ કરી હતી :એક ઇન્ટરવ્યૂમાં તેઓએ મોદીને મોડલ અને હીરો ગણાવ્યા હતા access_time 1:30 am IST