Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

સાઉથ આફ્રિકા ટી-૨૦માં શ્રીલંકા સામે હાર્યું

નવી દિલ્હી: શ્રીલંકાએ સનદાકનની ૧૯ રનમાં ત્રણ વિકેટ બાદ ચાંદીમલની કમબેક મેચમાં અણનમ ૩૬ રનની મેચ વિનિંગ ઈનિંગને સહારે એકમાત્ર ટી-૨૦માં સાઉથ આફ્રિકાને ત્રણ વિકેટથી હરાવ્યું હતુ. સાઉથ આફ્રિકા તરફથી કેપ્ટન ડી કૉકે ૨૦ રન કર્યા હતા પણ બાકીના બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ ૮૪/૪ના સ્કોર બાદ સસ્તામાં ત્રણ વિકેટ ગુમાવતા સ્કોર ૮૮/થી ગયો હતો. જોકે ચાંદીમલ અને ઉદાનાએ ટીમને જીત સુધી પહોંચાડયા હતા.સાઉથ આફ્રકા તરપથી રબાડા, શમ્સી અને ડાલાએ ૨-વિકેટ ઝડપી હતી.

(1:21 pm IST)