Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

આંતરરાષ્ટ્રીય ફૂટબોલ જગતને અલવિદા કહ્યું ક્રોએશિયાના આ હીરો ખેલાડીએ

નવી દિલ્હી: ક્રોએશિયાના વિશ્વ કપ હીરો અને સ્ટાર સ્ટ્રાઈકર મારિયો માનજુકિચ 32 વર્ષની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે. ક્રોએશિયાના રાષ્ટ્રીય ફૂટબોલ મહાસંઘ દ્વારા માહિતી આપવામાં આવી છે.

મહાસંઘ દ્વારા જોહર કરવામાં આવેલ પત્રમાં મારિયોએ જણાવ્યું છે કે હવે સમય આવી ગયો છે. મેં ક્રોએશિયા માટે સારું પ્રદર્શન આપ્યું છે અને મને ગર્વ છે કે ક્રોએશિયાએ જે ઇતિહાસ સર્જો છે તેમાં મારુ યોગદાન હતું.

(1:20 pm IST)