Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

WWEમાં કોમેન્ટ્રી કરનાર પહેલી મહિલા બનશે રીની યંગ

નવી દિલ્હી: ડબ્લ્યુ ડબ્લ્યુ પોપ્યુલર રેસલર દિન એમ્બ્રોસની પત્ની તથા મોડેલ રીની યંગ ટૂંક સમયમાં ડબ્લ્યુ ડબ્લ્યુ ઈન એવનેતમા કોમેન્ટ્રી કરતી જોવા મળવાની છે. જો આમ થશે તો રીની પહેલી એવી મહિલા બનશે જેને મહિલા કોમેન્ટેટર તરીખે ઓળખવામાં આવશે. ડબ્લ્યુ ડબ્લ્યુ ઈન 25 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત એવું બનશે કે એક મહિલા કોમેન્ટરટર બનશે.

(1:20 pm IST)