Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

ન્‍યુઝીલેન્‍ડથી જીવનભર માફી માંગતો રહીશઃ ઓવર થ્રો વાળી ઘટના પર બેન સ્‍ટોકસની ટિપ્‍પણી

   વિશ્વકપ ર૦૧૯ ના ફાઇનલમાં આખરી ઓવરમાં ઓવર થ્રો વાળી ઘટનાને લઇ ઇંગ્‍લેન્‍ડના ઓલ રાઉન્‍ડર બેન સ્‍ટોકસએ કહ્યું છે કે એમણે ન્‍યુઝીલેન્‍ડના કેપ્‍ટન કેન વિલિયમસને કહ્યુ છે કે તે આ ઘટના માટે જીવનભર માફી માંગતો રહેશે.

માર્ટીન ગપ્‍ટીલ દ્વારા થ્રો કરવામાં આવેલ બોલ સ્‍ટોકસના બેટથી ટકરાયા પછી  બાઉન્‍ડ્રી પાર ચાલ્‍યો ગયો હતો.

(10:39 pm IST)