Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

વિમ્બલ્ડનની મેરથોન ફાઇનલમાં જોકોવિચે ફેડરરને હરાવ્યો

કુલ પાંચમી વખત જીત્યો આ ટાઇટલ, કુલ ૧૬ ગ્રેન્ડ સ્લેમ સાથે નડાલની કરી બરોબરી

વિમ્બલ્ડનની ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન સર્બિયાના નોવાક જોકોવિચે સ્વીડનના રોજર ફેડરરને ૭-૬, ૧-૬, ૭-૬, ૪-૬, ૧૩-૧૨થી હરાવ્યો હતો. આ સાથે જ તેણે પાંચમી વખત વિમ્બલ્ડન ટાઇટલ જીતીને કુલ ૧૬ વખત ગ્રઙ્ખન્ડ સ્લેમ જીતવાના રાફેલ નડાલના રેકોર્ડની બરાબરી કરી હતી. આ મેચ લાંબા સમય સુધી ચાલી હતી. પાંચ વખત વિમ્બલ્ડન જીતનારો તે ચોથો પુરુષ ખેલાડી બન્યો હતો. આ મેચ વિમ્બલ્ડનના ઇતિહાસની સૌથી લાંબી ફાઇનલ મેચ હતી, જે અંદાજે પાંચ કલાક ચાલી હતી.

(4:20 pm IST)