Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

વર્લ્ડકપ ટાઈમ ઈન ઈંગ્લેન્ડ

યજમાન ટીમ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપની ફાઈનલ મેચ લોર્ડ્સના મેદાનમાં રમાઈ હતી. ઈંગ્લેન્ડમાં વસેલા અનેક ક્રિકેટના ચાહકો જેમને મેચની ટિકીટ નહોતી મળી તેમણે લંડનના ટ્રાફલાગર સ્કવેર ખાતે આ મેચનું જીવંત પ્રસારણ મોટા પડદા પર માણ્યુ હતું. આ વાતની જાણકારી આપતા ખુદ લંડનના મેયરે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર આ ફોટો અપલોડ કર્યો હતો.

(3:57 pm IST)