Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

હૃદયરોગને કારણે માત્ર 26 વર્ષે નિવૃત્તિ લેનાર જેમ્સ ટેલર બન્યો નેશનલ ટીમનો સિલેક્ટર!

હૃદયરોગને કારણે માત્ર 26 વર્ષની ઉંમરે જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લેનારા ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર જેમ્સ ટેલરને ઈગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે મહત્વની જવાબદારી સોંપી દીધી છે. ગત વર્ષે જ તેને પોતાની આ બીમારી વિશે જાણ થઈ હતી. તેણે ક્રિકેટ રમવાનું શરૂ રાખ્યું હોત તેના જીવનને જોખમ હતું. જેમ્સની બીમારીને એરાઈથમૉઝેનિક રાઈટ વેન્ટ્રીક્યૂલર એરાઈથમિયા (ARVC) કહે છે.

(12:50 pm IST)