Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

ટોકયો ઓલિમ્પિક સુધી હિમા દાસને મળશે તમામ પ્રકારની આર્થિક સહાયઃ સરકારની જાહેરાત

નવી દિલ્હીઃ ભારતની ઉભરતી  એથલેટિકસ સ્ટાર હિમા દાસને  સરકારે ઓલ્િમ્પિક  પોડિયમ યોજના હેઠળ  ર૦ર૦ ના ટોકયો ઓલિમ્પિક સુધી આર્થિક સહાયતા આપવાની ધોષણા કરી છે. હિમા  ફિનલેન્ડમાં યોજાયેલી  આઇએએએફ અંડર ર૦ વિશ્વ એથલેટિકસ  ચેમ્પિયનશીપમાં ૪૦૦ મીટર  દોડમાં  ગોલ્ડ મેડલ મેળવનારી પહેલી ભારતીય મહિલા બની હતી.

(12:45 pm IST)