Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ર૦૦૩ વિશ્વકપ દરમ્યાન પાકિસ્તાનના યુસુફ અને હું 'ફોક' લઇ લડવા જઇ રહ્યા હતાઃ હરભજનસિંહ

         હરભજનસિંહએ બતાવ્યુ છે કે ર૦૦૩ ના વિશ્વકપ દરમ્યાન તે અને પૂર્વ પાકિસ્તાની બેટસમેન મોહમ્મદ યુસુફ 'ફોક' (કાંટા ચમ્મચ) લઇ લડવા જઇ રહ્યા હતા. હરભજનએ કહ્યું લંચ દરમ્યાન યુસુફએ એમના ધર્મ પર કોઇ ટીપ્પણી કરી હતી. એમણે કહ્યું મે મુંહતોડ જવાબ આપ્યો. આ પહેલા કે કોઇ જાણી જાય અમે બંને ફોક લઇ એકબીજા પર હુમલો કરવા તૈયાર હતા.

(11:15 pm IST)
  • મમતા બેનર્જી ટાઢા પડયાઃ ઈજાગ્રસ્ત ડોકટરને મળવા હોસ્પિટલ જશે : પ.બંગાળના ડોકટરોની હડતાલની અસર દેશભરમાં જોવા મળી રહી છેઃ ઉલ્લેખનીય છે કે પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની અપીલ બાદ પણ ડોકટરોની હડતાલનું સમાધાન થયું નથી access_time 3:39 pm IST

  • બંગાળમાં હવે કોંગ્રેસ-ટીએમસી વચ્ચે ખૂનીખેલઃ તૃણમુલના ૩ કાર્યકરોની હત્યા માટે કોંગ્રેસ ઉપર આરોપ access_time 11:44 am IST

  • વાયુ વાવાઝોડું પોરબંદરના કાંઠેથી દૂર જતું જાય છે..આજે બપોરના પોરબંદરથી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમે ૩૩૫ કીમી ના અંતરે હતું.. access_time 9:38 pm IST