Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

છેત્રી મેં હૈ દમ

બાંદરામાં ફૂટબોલ આધારીત એક વેબ સીરીઝની જાહેરાત દરમિયાન ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રીએ પુશ-અપ કરીને તેની સ્ટ્રેન્ગ્થનો પરચો આપ્યો હતો.

 

(1:10 pm IST)