Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

શૂ પરવડતા નહોતા એટલે ઉઘાડા પગે કરતી હતી પ્રેકિટસ

એશિયન ગેમ્સમાં બે સિલ્વર મેડલ જીતનાર દુતી ચંદન એક મોંઘી છે બ્રેન્ડન લોન્ચ કરતી વખતે તેના ગરીબી ના દિવસો યાદ આવી ગયા હતા. દુતી કહ્યું હતું કે એક સમય હતો કે મારી પાસે શું (બુટ) ખરીદવાના પૈસા નહોતા અને ઉઘાડા પગે જ હું પ્રેકિટસ કરતી હતી. એ સમલૈંગિક હોવાની કબૂલાત બાદ થયેલ વિવાદ વિશે કહ્યું હતું કે ૧૦-૧૫ દિવસ સુધી તો હું બરાબર પ્રેકિટસ નહોતી કરી શકી પણ હવે બધું સમુસુથરું થઈ ગયું છે. લોકો તરફથી મળેલ પોઝીટીવ રિસ્પોન્સ ને લીધે હું ખૂબ ખુશ છું.

(1:08 pm IST)