Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

કોહલીએ લીધો યો યો ટેસ્ટમાં ભાગ

નવી દિલ્હી: ભારતીય કેપટન વિરાટ કોહલીએ પૂર્વ કેપટન મહેન્દ્ર સિંહ ધોની સાથે મળીને આજ ફિટનેસ પરીક્ષણમાં ભાગ લીધો જેનાથી 27 જૂનથી શરૂ થનાર બ્રિટેન દોરમાં તેની ઉપલબ્ધતા નક્કી થઇ શકે.આઇપીએલ દરમ્યાન ડોકમાં ઇજા થવાના કારણે તેમની ઇંગ્લેન્ડની પારીની  તૈયારીમાં જોરદારનો ઝટકો લાગ્યો છે.કારણકે તેના કારણે તેને આ મહિને કાઉંટી ચેમ્પિયનશીપમાં સુનિયોજિત યોજનાથી હટી  જવું પડ્યું હતું.આ ટેસ્ટના થયા બાદ બધા ક્રિકેટરો તેના ખંભા અને  પીઠમાં દર્દ મહેસુસ કરતા હતા.

(7:06 pm IST)