Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ડેવિડ વોર્નરની ધમાકેદાર વાપસી

નવી દિલ્હી: બોલ ટેપરિંગમાં આરોપી સાબિત થયા બાદ એક વર્ષથી પ્રતિબંધ લાગેલ ઓસ્ટ્રેલિયાઈ ધુરંધર ડેવિડ વોર્નરે લગભગ 3 મહિના પછી ઘરેલુ મેદાન પર ધમાકેદાર વાપસી કરી છે રવિવારના રોજ બ્રિસ્બેનના એલન બોર્ડર ઓવલ મેદાન પર એક પ્રેક્ટિસ મેચ રમવામાં આવ્યો હતો જેમાં વોર્નરે શતકીય પારી રમી હતી વોર્નરે મેચ દરમ્યાન ખુબજ ચોક્કા અને છગ્ગા લગાવ્યા હતા આ વાતની જાણકારી એક દર્શક દ્વારા મળી રહી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(7:07 pm IST)