Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

નંબર વન બોલર રાશિદ ખાનને ટેસ્ટ મેચમાં મળી હાર

નવી દિલ્હી: બેંગ્લુરુના એક માત્ર ચિત્રસ્વમી સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલ એતિહાસિક ટેસ્ટ મેચમાં ટી 20ના નંબર વન kheladi રાશિદ ખાને શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે.ભારતે પ્રથમ પારીમાં 474 રન બનાવ્યા હતા જયારે અઘાનિસ્તાનની ટિમ ભારતના મુકાબલામાં ખુબજ પાછળ પડી તેને પોતાની પ્રથમ પારીમાં બધી વિકેટ ગુમાવીને માત્ર 109 રન જ બનાવ્યા હતા.

(7:06 pm IST)