Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

આ રીતે અફઘાનિસ્તાનના ક્રિકેટરોએ ઈદની ઉજવણી કરી

નવી દિલ્હી: હાલમાં અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે એતિહાસિક ટેસ્ટ ચાલી રહ્યો છે જેમાં આજ રોજ ધાર્મિક સહિષ્ણુતની એક મોટી મિસાઈલ જોવા મળી છે અફઘાનીતાનપણ એક મુસ્લિમ રાષ્ટ્ર છે અને આવતી કાલે ઈદના અવસર પર ભારત અને અફઘાનીતાન એક સાથે ખુશીની ઉજવણી કરી રહ્યું છે.મળતી માહિતી દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે અફઘાનિસ્તાનની ટીમે શુક્રવારના રોજ ચિત્રાસવામી સ્ટેડિયમમાં ભારતની વિરુદ્ધ એતિહાસિક એકમાત્ર ટેસ્ટના બીજા દિવસે ખેલ શરૂ થવાના પહેલા ઈદ ઉલ ફીટર મનાવી હતી.

(7:04 pm IST)