Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ભારતીય ક્રિકેટરોના અનુભવ પાસે ટૂંકા પડ્યા અફઘાનિસ્તાનના ખેલાડીઓ

નવી દિલ્હી: ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચે ચાલી રહેલ મેચને લઈને એતિહાસિક ટેસ્ટ મેચમાં અફઘાન ટિમ ભારતીય અનુભવની આગળ બેબસ નજરે પડી રહી છે ભારતના બોલરો બીજા દિવસે આગળ છે જયારે અફઘાનિસ્તાનને માત્ર 27.5 ઓવરમાં 109 રન મેળવી શક્ય છે જેનાથી હવે આ એકમાત્ર ટેસ્ટ ક્રિકેટ મેચ ક્યારે પણ પૂર્ણ થઇ શકે છે ભારતે પ્રથમ પારીમાં 365 રન બનાવ્યા હતા.

(7:03 pm IST)