Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ફૂટબોલ વર્લ્ડકપનો રંગારંગ પ્રારંભ

રશિયાએ આ ટુર્નામેન્ટ પાછળ કર્યો અંદાજે ૮૭ અબજ રૂપિયાનો ખર્ચ, મોસ્કોમાં રમાયેલી પહેલી મેચમાં સાઉદી અરેબિયાના પ્રશંસકોની મોટા પ્રમાણમાં હાજરી : પહેલી મેચમાં યજમાન રશિયાએ સાઉદી અરેબિયાને ૫-૦થી હરાવ્યુ

(2:46 pm IST)