Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

અશ્વિન ઉડ્યો : ભારત - ૩૮૯/૭

બેંગ્લુરૂ ટેસ્ટના બીજા દિવસે સવારે અશ્વિન ૧૮ રને આઉટ :હાર્દિક પંડ્યા ૩૭ અને જાડેજા ૪ રને દાવમાં :ભારત ૮૯.૧ ઓવરમાં ૭ વિકેટે ૩૮૯ રન યમીન અહમદઝાઈ ૩, વફાદાર, રસીદ ખાન અને મુજીબ રહમાનને ૧-૧ વિકેટો.

(12:01 pm IST)