Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ઘરમાં શૂટિંગની પ્રેકિટસ કરતો ભારતીય શુટર દિવ્યાંશ

ઇન્ડિયન શૂટર દિવ્યાંશ સિંહ પનવર હાલમાં ફરીદાબાદમાં તેના કોચના દ્યરે દરરોજ સવારે શૂટિંગની પ્રેકિટસ કરી રહ્યો છે. ૧૦ મીટર એર રાઇફલમાં દિવ્યાંશ દુનિયાનો નંબર-વન શૂટર છે. બુધવારે એક ખાલી રૂમમાં કપબોર્ડને ટાર્ગેટ કરીને તે શૂટિંગની પ્રેકિટસ કરી રહ્યો છે. ટોકયો ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે તે પ્રેકિટસ કરી રહ્યો છે.

(1:35 pm IST)