Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

સતત સાતમી વખત જીત્યો સેરી-એ લીગનો ખિતાબ આ ટીમે

નવી દિલ્હી: એએસ રોમા સામે ગોલરહિત મુકાબલા સાથે જુવેન્ટ્સે સતત સાતમી વખત શેરી-એ લીગનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ જીત સાથે તે પહેલી એવી ટીમ બની છે જેને સતત સાત ખિતાબ જીત્યા હોય. આ જીત સાથે કોચ માસીમિલિયનો એલેગ્રીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે તે દિગ્ગ્જઓથી ભરેલ એક શાનદાર ટીમનું નેતૃત્વ કરે છે. સ્ટેડિયો ઓલ્પિમક સ્ટેડિયમમાં રમાયેલ આ મેચમાં રોમા ક્લ્બ સાથે મેચ ડ્રો સાથે રમીને જુવેન્ટ્સે લીગની સૂચીમાં પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

 

(5:40 pm IST)