Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ફિફા વર્લ્ડ કપ રેફરી તપાસના ઘેરામાં

નવી દિલ્હી: રશિયામાં આ વર્ષે યોજાનાર ફિફા વિશ્વ કપ માટે પસંદ કરાયેલ સાઉદી અરબ ફૂટબોલ સંઘના રેફરી ફહાદ અલ મીરદાસિ ટુર્નામેન્ટ શરૂ થતા  એક મહિના પહેલા જ તપાસના ઘેરામાં આવી ગયા છે.
સાઉદી અરબ ફૂટબોલ સંઘાઈ જણાવ્યું કે તેની તપાસ એજેન્સીએ ફહાદ સામે તપાસ શરૂ કરી છે. આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મહાસંઘએ રશિયામાં આ વર્ષે યોજાનાર ફૂટબોલ વિશ્વ કપ માટે 36 રેફરીની પસંદગી કરી છે. જેમાં ફહાદનો સમાવેશ થાય છે.

 

(5:39 pm IST)