Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

હિના સિદ્ધુએ હૈનોવરમાં જીત્યું ગોલ્ડ

નવી દિલ્હી:ભારતીય નિશાનેબાજ હિના સિદ્ધુએ મ્યુનિખમાં આવતા અઠવાડિયે યોજાનાર આઇએસએસએફ વિશ્વ કપથી પહેલા હૈનોવરમાં આંતરરાષ્ટ્રીય નિશાનેબાજી સ્પર્ધામાં મહિલાઓની 10 મીટર એયર પિસ્ટલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી લીધું છે. જયારે પી હરિ નિવેતાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે.બીજા નંબર પર ફ્રાન્સની મેથીલસે લામોલે રહી છે.

 

(5:38 pm IST)