Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ચેન્નાઈની જીત બાદ પુણેના ગ્રાઉન્ડ સ્ટાફે ધોનીને આપી અનોખી ગિફ્ટ

પુણે :ચેન્નાઈની મેચો દરમિયાન ઝીવાના ઘણા વિડિયોઝ અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.પુણેમાં રમાયેલી મેચમાં ચેન્નાઈએ હૈદરાબાદને ૮ વિકેટથી પરાજય આપ્યો હતો આ જીત બાદ પુણેના ગ્રાઉન્ડ સ્ટાફે ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને એક ખાસ ગિફ્ટ આપી.હતી 

   પુણેના ગ્રાઉન્ડ સ્ટાફે મહેન્દ્રસિંહ ધોનીને એક પોટ્રેટ ગિફ્ટ કર્યું છે. આ પોટ્રેટ મહેન્દ્રસિંહ ધોનીનું છે અને નાની ઝીવા તેમના ખોળામાં છે. આ ભેટ ઘણી જ પ્યારી અને ખાસ છે.

(12:43 pm IST)