Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

કોમનવેલ્થ ગેમ્સ :વુમન્સ સ્કવોશમાં ભારતને સિલ્વર મેડલ :જોશના અને દીપિકાની જોડીએ મેળવ્યો મેડલ ; રાષ્ટ્રપતિએ પાઠવ્યા અભિનંદન

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે વુમન્સ ડબલ્સ સ્ક્વોશમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. જોશના અને દીપિકાની જોડીએ ભારતને ગોલ્ડ કોસ્ટ ખાતેની કોમનવેલ્થ ગેમ્સમાં વુમન્સ ડબલ્સ સ્ક્વોશમાં સિલ્વર મેડલ પ્રાપ્ત થયો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જીત બદલ જોશના અને દીપિકાને અભિનંદન પાઠવ્યા છે.

(1:05 pm IST)