Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

પંત સાથે મારી સ્પર્ધા નથી : વૃદ્ધિમાન સહા

સહાએ કહ્યું હતું કે હું અસુરક્ષિતતા નથી અનુભવી રહ્યો અને પંત સાથે મારી કોઈ સ્પર્ધા નથી. દરેક સ્પોટ્ર્સમેનને ઈન્જરીનો ખતરો રહે છે અને મારો ટાર્ગેટ સંપૂર્ણ ફીટ થઈને કમબેક કરવાનો હતો. હવે ફોર્મમાં પાછા ફરીને ઈન્ડિયન ટીમમાં પાછા ફરવું છે. હું ફરી એક વખત ચોખવટ કરવા માગુ છું કે મારી પંત સાથે કોઈ સ્પર્ધા નથી. સહાએ ૩૨ ટેસ્ટમાં ૩ સેન્ચુરી ફટકારી છે અને ૩૦.૬૩ની એવરેજથી ૧૧૬૪ રન બનાવ્યા છે.

(3:47 pm IST)
  • કોંગ્રેસની સ્ક્રીનીંગ કમીટીની બેઠક હવે ૧૭ માર્ચે મળશેઃ તારીખો ફરી access_time 11:26 am IST

  • રાફેલ મામલો :સુપ્રીમ કોર્ટે કહ્યું પહેલા કેન્દ્ર સરકારની આપત્તિઓ પર નિર્ણય લેવાશે :પીઠે કહ્યું કે કેન્દ્ર દ્વારા ઉઠાવેલ પ્રારંભિક વાંધા પર ફેંસલોઃ કર્યા બાદ મામલાના તથ્યો પર વિચારણા કરાશે access_time 1:30 am IST

  • પ્રવિણ તોગડીયા પાણીની ટાંકીના ચિન્હ સાથે લોકસભાની ચૂંટણી લડશે : હિન્દુસ્તાન નિર્માણ દળ રાજકીય પક્ષનું ચિન્હ પાણીની ટાંકી અપાયુ access_time 6:16 pm IST