Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

ધોનીના મહત્વને કયારેય ઓછું ન આંકવુ

મિડલ ઓર્ડરમાં તેનો અનુભવ ટીમને ઘણો કામ આવે છે : કલાર્કનું ટ્વીટ

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ કલાર્કે પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યુ હતું કે ભારતના વર્લ્ડકપ વિનીંગ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના મહત્વને કયારેય ઓછું ન સમજવું જોઈએ.

(3:47 pm IST)