Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

કવોર્ટર ફાઈનલમાં હારી સ્કવોશ ખેલાડી જોશના ચિન્નપ્પા

ભારતની સ્ટાર ખેલાડી જોશના ચિન્નપ્પાનો ઈજિપ્તમાં રમાઈ રહેલી વિમેન્સ બ્લેક બોલ સ્કવોશ ઓપન ટુર્નામેન્ટની રોમાંચક કવોર્ટર ફાઈનલ મેચમાં વર્લ્ડનંબર પાંચ જોએલ કિંગ સામે ૧૦-૧૨, ૫-૧૧, ૮-૧૧થી પરાજય થયો હતો.

(3:46 pm IST)
  • સ્વાઇન ફલૂથી જુનાગઢ પંથકના વૃધ્ધાનું મોતઃ રાજકોટમાં કુલ મૃત્યુઆંક ૮૫ : શહેરની ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફલૂથી વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે. જુનાગઢ પંથકના ૬૦ વર્ષના વૃધ્ધાએ લેન્ડમાર્ક હોસ્પિટલમાં દમ તોડી દીધો છે. તેમનો રિપોર્ટ પોઝિટીવ હતો. આ સાથે કુલ મૃત્યુઆંક ૮૫ થયો છે access_time 3:32 pm IST

  • કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિએ લોકસભા ચૂંટણીની ત્રીજી યાદી પ્રસિદ્ધ કરી access_time 1:27 am IST

  • પ્રવિણ તોગડીયા પાણીની ટાંકીના ચિન્હ સાથે લોકસભાની ચૂંટણી લડશે : હિન્દુસ્તાન નિર્માણ દળ રાજકીય પક્ષનું ચિન્હ પાણીની ટાંકી અપાયુ access_time 6:16 pm IST