Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

ભારત હોકીની અંતિમ ચેમ્પિયન ટ્રોફી ટુર્નામેન્ટની પહેલી મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે

 ઇન્ટરનેશનલ હોકી ફેડરેશને પુરુષોની 37 મી અને અંતિમ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટના કાર્યક્રમની જાહેરાત કરી છે  ભારતીય ટીમ ટુર્નામેન્ટના પ્રથમ મેચમાં પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે 23 જૂનના રોજ પાકિસ્તાન સામે ભારતની મેચ રમાશે. 23 જૂનથી 1 જુલાઈ સુધી યોજાનાર ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, નેધરલેન્ડ્સ, બેલ્જિયમ, ભારત અને પાકિસ્તાનમાં 6 ટીમો રમશે.

(11:02 pm IST)