Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

ઇન્ડિયન વેલ્સના સેમિફાઇનલમાં પહોંચી હાલેપ

નવી દિલ્હી: વિશ્વ નંબર વન રોમાનિયાની સિમોના હાલેપએ ક્રોએશિયાની પેટ્રો માર્ટિચને 6-4,6-7,6-3થી હરાવીને ઇન્ડિયન વેલ્સ ટેનિસ ટુર્નામેન્ટના સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ જીત સાથે હાલેપએ આ સત્રનો રેકોર્ડ હવે 18-1થઇ ગયો છે. હવે તેની નજર 2018ના બીજા ડબ્લ્યુટીએ ખિતાબ પર જીત્યો છે.

સેમિફાઇનલમાં હાલેપનો સામનો જાપાનની નાઓમી ઓસાકા સાથે થશે.જેને ચેક ગણરાજ્યની પાંચમી વ્રિયતા પ્રાપ્ત કારોલિના પીલીસ્કોવાને 6-2,6-3થી માત આપી હતી. હાલેપ વિશ્વ માં નંબર વન ખેલાડી છે.

(5:42 pm IST)