Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

બાંગ્લાદેશના ખેલાડીઓ કાળીપટ્ટી પહેરી મેદાનમાં ઉતર્યા

બાંગ્લાદેશના ખેલાડીઓ હાથમાં કાળીપટ્ટી પહેરીને રમવા માટે ઉતર્યા હતા, તેમણે નેપાલની રાજધાની કાઠમંડુમાં વિમાન અકસ્માતમાં માર્યા ગયેલા લોકોને આ રીતે શ્રદ્ધાંજલી આપી હતી. ગત સોમવારે યુએસ - બાંગ્લા એરલાઈન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યુ હતું જેમાં ૫૦ લોકોના મોત થયા હતા

(4:25 pm IST)