Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

શ્રીકાંત અને સિંધુ જીત્યા જયારે સાઈનાએ નિરાશ કર્યા

વર્લ્ડની નંબર વન મહિલા બેડમિન્ટન ખેલાડી અને ઓલ ઈંગ્લેન્ડ ઓપનના ડીફેન્ડીંગ ચેમ્પિયન તાઈવાનની તાઈ યુ યિંગે ભારતની સાઈના નેહવાલને ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં જ હરાવીને બહાર કરી દીધી હતી, પરંતુ કિદામ્બી શ્રીકાંત અને પી.વી. સિંધુએ બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો, પિંગે સાઈનાને માત્ર ૩૮ મિનિટમાં જ હરાવી દીધી હતી

(4:22 pm IST)