Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

વિરાટ કોહલીએ ૬૪ મું ઇન્ટરનેશનલ શતક બનાવ્યુઃ કુમાર સંગાકાર થી આગળ નીકળ્યો

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ મંગળવારના ઓસ્ટ્રેલિયા સામે બીજા વનડેમાં પોતાનુ ૬૪ મુ આંતરરાષ્ટ્રીય શતક બનાવ્યુ. સાથે જ કોહલીએ  સર્વાધિક આંતરરાષ્ટ્રીય  શતક લગવાાના મામલામાં પૂર્વ શ્રીલંકાઇ ક્રિકેટર કુમાર સંગાકાર (૬૩ શતક) ને પછડાટ આપી. હવે કોહલીને ફકત પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર(૧૦૦) અને પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રીકી પોન્ટીંગ (૭૧)  આગળ છે.

 

 

(12:03 am IST)