Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

સ્પેનિશ લીગ: લિયોનેલ મેસીએ ફટકાર્યો 400મોં ગોલ: બાર્સીલોનને મળી જીત

નવી દિલ્હી: આર્જેટીનાએ મહાન ફૂટબોલર લિયોનેલ મેસીએ સ્પેનિશ લીગમાં 400મોં ગોલ અને લુઈસ સુઆરેજના શાનદાર પ્રદર્શનના લીધે બાર્સીલોના 19માં રાઉન્ડમાં મેચમાં આઇબરને 3-0થી કરારી માત આપવામાં સફળ રહી છે. સાથે, સ્પેનિશ વિભાગના પ્રથમ વિભાગમાં તે સૌથી વધુ સ્કોરર બન્યો. મેસીએ પોર્ટુગલના ક્રિસ્ટિઆનો રોનાલ્ડો કરતા લીગ સ્તર પર 400 ગોલ નોંધાવવા માટે 63 મેચો ઓછી કરી હતી. રોનાલ્ડોએ અત્યાર સુધી ઇંગ્લેન્ડ, સ્પેન અને ઇટાલીમાં 507 મેચોમાં 409 ગોલ કર્યા છે.

(7:24 pm IST)
  • ઓડિસા : 14 વર્ષની સગીરાંથી છાત્રાવાસમાં જન્મેલ નવજાતનું મૃત્યુ ;પ્રિન્સિપાલ સહીત ચાર સસ્પેન્ડ : સગીરાનો આરોપ હતો કે તેણીને અને તેના નવજાતને છાત્રાલયમાંથી બહાર કાઢી મુક્યા હતા તેને એક જંગલમાં શરણ લીધું હતું :ઓડિસાના કંધમાલ જિલ્લામાં એક આદિવાસી આવાસીય વિદ્યાલયના છાત્રાવાસમાં 14 વર્ષની એક કિશોરીને જન્મેલ નવજાત શિશુનો મોટ થતા ચકચાર ;આઠમાં ધોરણની છાત્રાએ એક નવજાતને જન્મ આપ્યો હતો access_time 12:27 am IST

  • જમ્મુ કાશ્મીરના સુંદરબની સેકટરમાં પાકિસ્તાને કર્યુ ફાયરીંગ : ભારતીય સેનાનો જડબાતોડ જવાબ : પાકિસ્તાનની અવળચંડાઈ : ફરી કર્યો સીઝફાયરનો ભંગ : સેના દિવસ પર સેના અધ્યક્ષ બીપીન રાવતની ચેતવણી : ઘુસણખોરી મુદ્દે પાકિસ્તાનને લીધુ આડેહાથઃ ઘુસણખોરોને જડબાતોડ જવાબ આપીશુ : આતંકવાદી પ્રવૃતિને રોકવા સેના દ્વારા કાર્યવાહી access_time 3:34 pm IST

  • માયાવતીની વડાપ્રધાનની ઉમેદવારી પર રામવિલાસ પાસવાને કહ્યું ,પહેલા લોકસભામાં ખાતું તો ખોલાવો :લોકસભા ચૂંટણી માટે યુપીમાં સપા અને બસપાએ ગઠબંધન કર્યું :માયાવતીના પીએમ પદની ઉમેદવારી પર કેન્દ્રીયમંત્રી અને લોકજનશક્તિ પાર્ટીના પ્રમુખે કહ્યું કે માયાવતીના પક્ષે પહેલા લોકસભામાં તેમનું ખાતું ખોવાણી ચિંતા કરવી જોઈએ access_time 1:16 am IST