Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

પાકિસ્તાન- શ્રીલંકા વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ ડ્રો તરફ

વરસાદ અને બેડ લાઈટ્સ બન્યા વિલન

વરસાદને કારણે મોડેથી શરૂ થયેલી મેચને લીધે પાકિસ્તાનના ક્રિકેટરોએ મેચ જોવા આવેલ ફેન્સ સાથે સેલ્ફી લીધા હતા ને ઓટોગ્રાફ પણ આપ્યા હતા. ફેન્સ સાથે સેલ્ફી લેતા નસીમ શાહ કંઈક આ રીતે કેમેરામાં ઝડપાઈ ગયો હતો.

(3:22 pm IST)