Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

અફઘાન ક્રિકેટમાં સંડોવાયેલા માફિયા સર્કલને નકાબપોશ કરવાની નઈબે આપી ધમકી

કાબુલઃ અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ગુલબદીન નઈબે પોતાની ટીમને વર્લ્ડ કપ ૨૦૧૯માં લીડ કરી હતી. તેના નેતૃત્વ હેઠળ ટીમ ૯માંની એકપણ અફઘાનિસ્તાન ક્રિકેટ સાથે સંડોવાયેલા માફિયા સર્કલને નકાબપોશ કરવાની નઈબે ધમકી આપી છે.

નઈબે કહ્યું હતું, 'મારા પ્રિય અફઘાનીઓ, હું અહીં જાહેરમાં વાત કરી રહ્યો છું એનું કારણ કોઈ પ્લેયર કે બોર્ડ સાથેનો મારો વ્યકિતગત ગુસ્સો નથી. નેશનલ ક્રિકેટમાં ભ્રષ્ટાચાર કરવાની સાથે એને ગેરમાર્ગે દોરતા અને એની સાથે વિશ્વાસઘાત કરતા દરેક માણસને હું ખુલ્લા પાડી શકું છે. મને ખબર છે કે તમે મને પૂછશો કે માફિયા સર્કલની વાત મેં પહેલાં જાહેર કેમ ન કરી?'

(3:21 pm IST)