Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

મેં નબળો દેખાવ કરવા છતાં ફી સ્‍વીકારી હોત તો હું જીંદગીભર અફસોસ કરતઃ ગૌતમ ગંભીર

પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરએ જણાવ્‍યૂં કે  આઇપીએલ-૧૧ માં દિલ્‍હી ડેયર ડેવિલ્‍સ માટે બનાવેલ ૧૦૦ રન  ૩ કરોડને લાયક ન હતા. તેથી એમણે ટુર્નામેન્‍ટની આ સીઝનમાં ફ્રીમાં રમવાનો નિર્ણય કર્યો હતો. ગંભીરએ આગળ કહ્યુ કે  મે નબળો દેખાવ કર્યો હોવા છતાં જો મે સ્‍વીકારેલ હોત તો જીંદગીભર પસ્‍તાવો  થાત.

(11:33 pm IST)