Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

હોકી વિશ્વ કપની સેમિફાઇનલમાં ફ્રાન્સને હરાવીને 11મી વખત ઓસ્ટ્રેલિયાએ બનાવી જગ્યા નવી દિલ્હી: વર્લ્ડ નંબર 1 ઓસ્ટ્રેલિયાએ ફ્રાન્સને એકતરફ મેચમાં 3-0થી હરાવીને હોકી વિશ્વ કપની સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે ઓસ્ટ્રેલિયાએ 11મી વખત સેમિફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળતા મેળવી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે ચોથી મિનિટમાં ગોલ કરીને ટીમને લીડ મળી ગઈ હતી અને ટિર પછી બીજા ક્વાર્ટરમાં 2 ગોલ કરવામાં આવ્યા હતા.

નવી દિલ્હી: વર્લ્ડ નંબર 1 ઓસ્ટ્રેલિયાએ ફ્રાન્સને એકતરફ મેચમાં 3-0થી હરાવીને હોકી વિશ્વ કપની સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે ઓસ્ટ્રેલિયાએ 11મી વખત સેમિફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળતા મેળવી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે ચોથી મિનિટમાં ગોલ કરીને ટીમને લીડ મળી ગઈ હતી અને ટિર પછી બીજા ક્વાર્ટરમાં 2 ગોલ કરવામાં આવ્યા હતા.

 

(7:17 pm IST)