Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

બીજી ટેસ્ટ શરૂ થતા પહેલા લોકોએ બનાવ્યા જોરદાર જોક્સ

નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની ટેસ્ટ સિરજીમાં પહેલી મેચ ભારતીય ટીમે જીતી લઈને 1-0થી બઢત બનાવી લીધી છે. ભારતીય ટીમે પહેલી ટેસ્ટ 31 રનથી જીતી લીધી.વિરાટ સેનાએ આ કારનામુ 70 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને કારમી હાર આપી છે. હવે આ સિરીઝની બીજી ટેસ્ટ મેચ 14 ડિસેમ્બરના ઓસ્ટ્રેલિયાના પર્થના ક્રિકેટ ગ્રાંઉડમાં રમાશે. જો  કે આ મેચ શરૂ થાય તે પહેલા લોકો દવારા સોશિયલ મીડિયા પર ગજબના જોક્સ બનાવવામાં આવી રહ્યા છે.

(7:15 pm IST)