Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

બાંગ્લાદેશને 4 વિકેટથી હરાવી બીજી વન જીતી વેસ્ટઈન્ડિઝે

નવી દિલ્હી: બાંગ્લાદેશ અને વેસ્ટ ઇંડીજ વચ્ચે બીજી વન મેચ શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમ ઢાકામાં રમાઈ હતી. આ મેચ વેસ્ટ ઈન્ડિઝે 4 વિકેટથી જીતી લીધી છે.

બાંગ્લાદેશ પેહલા બેટિંગ કરતા  તમીમ ઇકબાલ(50), મુશફિકુર રહીમ(62) અને શાકિબ અલ હસને (65) રણની પારી રમીને 255 પર 7 વિકેટ ગુમાવી હતી. આ લક્ષ્યને પૂરો કરવા મેદાનમાં ઉતરેલ વેસ્ટ ઇંડીજ ટીમ 3 વિકેટ ગુમાવીને બનાવી લીધો  હતો. વનડે સિરીઝ 1-1થી બરાબર થઇ ગઈ

(7:14 pm IST)