Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

સ્‍પીડ ઓછી નથી થઇ : અખ્‍તરના બીજા પુત્ર સાથે ફોટો પર હરભજનસિંએ એમને કર્યા ટ્રોલ

        પૂર્વ પાકિસ્‍તાની બોલર શોએબ અખ્‍તરએ પોતાના બીજા પુત્ર સાથે એક તસ્‍વીર શેયર કરી ટવિટ કર્યુ. મારા બીજા પુત્રને જોઇ મન નથી ભરાતું આશીર્વાદ આપો.

        તસ્‍વીર પર અખ્‍તરને ટ્રોલ કરતા ઓફ સ્‍પિનર હરભજનએ લખ્‍યું ભગવાન આનુ ભલુ કરે અભિનંદન શોએબ સ્‍પીડ ઓછી નથી થઇ ભાઇ, જુલાઇમાં અખ્‍તરએ ચાહકને નામ સૂચવવા કહ્યું હતુ.

        અખ્‍તરના બીજા પુત્રનો જન્‍મ જુલાઇમા થયો હતો.

(11:45 pm IST)