Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ખેલાડી હીમાદાસ યુનીસેફ ભારતની પ્રથમ યુથ એમ્બેસેડર

યુનીસેફએ બુધવારના ર૦૧૮ એશિયન ગેમ્સમાં ત્રણ પદક જીતવાવાળી ખેલાડી હીમાદાસને ભારતની પ્રથમ યુથ એમ્બેસેડર નિયુકત કરી. હીમાએ કહ્યું હું બાળકોના સપના પૂરા કરવા અને તેને પ્રોત્સાહન આપવા કામ કરીશ. વિશ્વ ચેમ્પીયનશીપ ટ્રેક ઇવેન્ટમાં સ્વર્ણ જીતવાવાળી પ્રથમ ભારતીય હીમા યુવાનો અને બાળકનો વિકાસ માટે કામ કરશે.

(12:11 am IST)